સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ?

પાસપોર્ટ ઓફિસ
આપણા વિદેશ મંત્રાલયમાંથી
અમેરિકન કોન્સોલેટ
ઈન્ડો-અમેરિકન સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
POK નો અર્થ શું છે ?

પાર્ટી ઓફ કાશ્મિર
પીપલ ઓફ કોરિયા
પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર
પ્રિન્સિપલ ઑ કરાટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP