GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેનો રાજવી કોણ હતો ?

પ્રતાપરૂદ્રદેવ પ્રથમ
મહારૂદ્રદેવ
શક્તિરૂદ્રદેવ
સોમરૂદ્રદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતાં ?
I. વિઠ્ઠલસ્વામી મંદિર
II. હજારા રામાસ્વામી મંદિર
III. શ્રી રંગનાથ મંદિર
IV. કૈલાશનાથ મંદિર

ફક્ત II અને III
ફક્ત I
ફક્ત I અને II
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું.
II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં.
III. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.

ફક્ત I અને III
ફક્ત II અને III
I, II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP