GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે.II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે.III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે. ફક્ત I અને II ફક્ત II અને III I, II અને III ફક્ત III ફક્ત I અને II ફક્ત II અને III I, II અને III ફક્ત III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું / ક્યા પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધનું / ના પરિણામ / પરિણામો હતું / હતાં ?I. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું.II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં.III. મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ "ખારડાની સંધિ" કરી. ફક્ત II ફક્ત I ફક્ત I અને II ફક્ત II અને III ફક્ત II ફક્ત I ફક્ત I અને II ફક્ત II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો.III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો. ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત III ફક્ત II ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત III ફક્ત II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ટીળકના હોમરૂલ લીગ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?I. સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ કરીII. પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતીમાં પ્રચલિત કર્યા.III. ભાષાકીય રાજ્યોના ગઠનની પણ માંગ કરી. ફક્ત I અને II ફક્ત I અને III I, II અને III ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત I અને III I, II અને III ફક્ત II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેની ઘટનાઓને તેના બનાવના ક્રમમાં ગોઠવો.I. મુસ્લિમ લીગની રચનાII. ક્રીપ્સ મિશન III. રૉલેટ ઍક્ટ I, III, II I, II, III II, I, III II, III, I I, III, II I, II, III II, I, III II, III, I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP