GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો. કૃતિ I. મકસદII. બીજી સવારનો સૂરજIII. ગુલાબIV. કપુરનો દિવો કર્તા a. ચંદ્રવદન મહેતાb. નગીનદાસ મારફતીયાc. હસુ યાજ્ઞિક d. લાભશંકર ઠાકર I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-a, IV-b I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-d, II-c, III-a, IV-b I-a, II-b, III-c, IV-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. એન્ડ્રુઝ પુસ્તકાલય II. સયાજી વિજય પુસ્તકાલયIII. લેંગ પુસ્તકાલય IV. બાર્ટન પુસ્તકાલયa. ભાવનગરb. નવસારીc. રાજકોટd. સુરત I-a, II-b, III-c, IV-d I-d, II-a, III-b, IV-c I-a, II-d, III-c, IV-b I-d, II-b, III-c, IV-a I-a, II-b, III-c, IV-d I-d, II-a, III-b, IV-c I-a, II-d, III-c, IV-b I-d, II-b, III-c, IV-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે ? ઉદાળી જવું કહોતી લગ્ન બીરહૂર સાટા લગ્ન ઉદાળી જવું કહોતી લગ્ન બીરહૂર સાટા લગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું / ક્યા જોડકું / જોડકાં યોગ્ય રીતે જોડાયેલું / જોડાયેલા નથી ? મેળો - માસI. અખાત્રીજ a. માર્ચ II. દશેરા b. ઓક્ટોબરIII. ઘેરનો મેળો c. માર્ચIV. ડાંગ દરબાર d. ફેબ્રુઆરી ફક્ત III ફક્ત II અને III I, II, III અને IV ફક્ત II અને IV ફક્ત III ફક્ત II અને III I, II, III અને IV ફક્ત II અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ? નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ વલ્લભાચાર્ય નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP