GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું.
II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો.
III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.

ફક્ત II અને III
ફક્ત III
ફક્ત I
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મોહેં-જો-ડરો માંથી મળી આવેલાં દાઢીવાળા પુરૂષની અર્ધ-પ્રતિમા ___ ની બનેલી છે.

પકવેલી માટી (ટેરાકોટા)
સ્ટીટાઈટ
રેડ સ્ટોન
રેતીનો પથ્થર (સેન્ડસ્ટોન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ નદીના આસપાસના વિસ્તારને 'નિખિલસ્તાન' કહે છે જેનો અર્થ ___ થાય છે.

ઈડનનો બગીચો
મૃતનો બગીચો
સ્વપ્નોનો બગીચો
સિંધનો બગીચો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ___ માં થયો હતો.

આર્સેય બ્રાહ્મણ
એતરેય બ્રાહ્મણ
કૌષીતકિ બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP