GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ISS એ અનેક અવકાશ સ્ટેશનોનો સમન્વય છે કે જે American Freedom, Russian Mir-2, European Columbus અને Japanese Kibo નો સમાવેશ કરે છે.
2. સ્ટેશન 278 કિમી અને 460 કિમીની વચ્ચે ભ્રમણકક્ષામાં જાળવવામાં આવે છે.
૩. ISS એ અતિ ઓછા ગુરૂત્વાકર્ષણ (microgravity) પર્યાવરણમાં સંશોધન પ્રયોગશાળા તરીકે કામ કરે છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ISRO અને તેના ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ISRO ભારતનો સૌ પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કર્યો.
2. APPLE ભારતમાં નિર્મિત પ્રશેપણ સાધન દ્વારા ભ્રમણકક્ષામાં સ્થાપવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ છે.
૩. ISRO એ મંગળની ભ્રમણકક્ષાઓ સુધી પહોંચનાર સૌ પ્રથમ એશિયાઈ અવકાશ સંસ્થા છે.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ નવેમ્બર 2020 માં ISRO દ્વારા કૃષિ અને વન તથા આપત્તિ વ્યવસ્થાપનના કાર્યોપયોગ (applications)ને મદદરૂપ થવા પ્રક્ષેપણ કરવામાં આવેલો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે.

આપેલ પૈકી એક પણ નહીં
AFDM-01 ઉપગ્રહ
EOS 01 ઉપગ્રહ
DMS-01 ઉપગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. કુડનકુલમ – વોટર એનર્જીટીક રીએક્ટર
2. કૈગા – પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર
3. તારાપુર – બોઈલીંગ વોટર રીએક્ટર અને પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP