GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી ક્યા ઈ-વેસ્ટ (E-Waste) ના પ્રકાર નથી ?1. લીડ, કેડેમીયમ 3. બેરીયમ 2. પારો, ક્રોમિયમ 4. બેરિલિયમ 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ક્લોનીંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. માનવ ક્લોનીંગ સોમેટીક કોષ દ્વારા કરવામાં આવે છે. 2. સોમેટીક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઉપણ કોષ 3. પ્રજનન ક્લોનીંગમાં નવસર્જીત ભૃણને ટેસ્ટ ટ્યૂબમાં મૂકવામાં આવશે. 4. ક્લીનીંગના કિસ્સામાં બાળક એ એક જ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે. માત્ર 2 અને 3 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે. 2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે. 3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે. માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભ્રમણકક્ષાઓ વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. મધ્યવર્તી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં ઉપગ્રહો ધ્રુવથી ધ્રુવ તરફ પૃથ્વીની ફરતે ફરે છે. 2. ભ્રમણકક્ષા પૂરી કરતા આશરે 99 મિનિટનો સમય લાગે છે. 3. ભ્રમણકક્ષાના અડધા ભાગ દરમ્યાન ઉપગ્રહ પૃથ્વીનો દિવસનો સમય અને રાતનો સમયનો ભાગ જુએ છે. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. PSLV - તેના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ધન અને પ્રવાહી બળતણ વપરાય છે. GSLV – તેના ત્રણ તબક્કા હોય છે અને ત્રણેય તબક્કાઓ માત્ર ઘન બળતણનો જ ઉપયોગ કરે છે. 3. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) - ISRO એ તેનું ત્રણ વખત પ્રક્ષેપણ સફળતાપૂર્વક કર્યું છે. માત્ર 1 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP