GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી ક્યો / કયા પદાર્થ / પદાર્થો અણુ બળતણ તરીકે ઉપયોગમાં લેવાતો / લેવાતાં નથી ?1. યુરેનિયમ 2. સીસુ ૩. થોરીયમ 4. ક્રોમીયમ માત્ર 2 અને 4 માત્ર ૩ માત્ર 1, 2 અને 4 માત્ર 2 માત્ર 2 અને 4 માત્ર ૩ માત્ર 1, 2 અને 4 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે ? ડાઈક્લોફિનેક મેલોક્ષીકામ કારપ્રોફેન આઈબુપ્રોફેન ડાઈક્લોફિનેક મેલોક્ષીકામ કારપ્રોફેન આઈબુપ્રોફેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી ક્યા ગ્રહ ઉપર કાર્બન ડાયોક્સાઈડ (CO2) મુખ્ય વાતાવરણીય ઘટક છે ?1.મંગળ 2. શુક્ર 3. ગુરુ 4. શની માત્ર 1 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી ક્યા વાઈરસ કોરોના રોગનું કારણ છે ? SARS - CoV-19 SARS - CoV-1 SARS - CoV-2 SARS - CoV-C2 SARS - CoV-19 SARS - CoV-1 SARS - CoV-2 SARS - CoV-C2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનીટાઈઝરમાં ___ હોઈ શકે છે.1. ઈથેનોલ2. આઈસો પ્રોપેનોલ 3. n-પ્રોપેનોલ4. મીથેનોલ માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP