GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આધિકૃત રીતે (On record) સૌથી જુના ડી.એન.એ. ___ ના દાંતમાંથી મેળવ્યાં છે. સાઈબીરીયન પ્રાચીન હાથી (Mammoth) ઓસ્ટ્રેલીયન કાંગારૂ ભારતીય વાઘ આફ્રિકન સિંહ સાઈબીરીયન પ્રાચીન હાથી (Mammoth) ઓસ્ટ્રેલીયન કાંગારૂ ભારતીય વાઘ આફ્રિકન સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે.II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે.III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે. I, II અને III ફક્ત I અને III ફક્ત I અને II ફક્ત II અને III I, II અને III ફક્ત I અને III ફક્ત I અને II ફક્ત II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ___ સન્ડેસ (Sandes) નામની એપ શરૂ કરી છે. આ ત્વરીત સંદેશ પ્લેટફોર્મ વોટ્સએપ જેવું છે. ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર આપેલ પૈકી કોઈ નહીં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ખડગપુર ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર આપેલ પૈકી કોઈ નહીં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે.II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે.III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે. I, II અને III ફક્ત II અને III ફક્ત I અને III ફક્ત II I, II અને III ફક્ત II અને III ફક્ત I અને III ફક્ત II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 જાહેર ક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1980 માં સુધારો કરવામાં આવશે. બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1970 માં સુધારા કરવામાં આવશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1980 માં સુધારો કરવામાં આવશે. બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1970 માં સુધારા કરવામાં આવશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP