GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે. 2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે. ૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે. 4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે. માત્ર 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે. 2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે. ૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ સંસ્થા એ ઉત્પાદનો માટે ઈકોમાર્ક (Ecommrk) ના લેબલની ફાળવણી કરે છે? ઓર્ગેનીક ફાર્મીંગ સોસાયટી ઓફ ઈન્ડીયા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા ભારતીય માનક બ્યૂરો (Bureau of Indian Standards) ઓર્ગેનીક ફાર્મીંગ સોસાયટી ઓફ ઈન્ડીયા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા ભારતીય માનક બ્યૂરો (Bureau of Indian Standards) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 એજન્ડા 21 વિશે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. એજન્ડા 21 સંયુક્ત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ સંબંધિત એક્શન પ્લાન છે. 2. આ એજન્ડા 21 એ રિયો ડી જાનેરો સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસ પરિષદમાંથી ઉદ્ભવ્યો છે. 3. અહીં સંખ્યા 21 એ આ પરિષદમાં ભાગ લીધેલા દેશોની સંખ્યાના સંદર્ભમાં છે. માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 RDX વિશેની નીચેના પૈકી કયું / ક્યાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?1. RDX એ Royal Demolition eXplosive and Research Depurtment eXplonive માટે વપરાય છે 2. તે સાયક્લોનાઈટ અથવા હેક્સોગન તરીકે પણ ઓળખાય છે. 3. RDX નું રાસાયણિક નામ 1,3,5-ટ્રાઈનાટ્રો - 1,3,5-ટ્રાયએઝાઈન છે. તે સફેદ પાવડર છે અને તે અત્યંત વિસ્ફોટક છે. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 2 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP