GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કઈ બાબત રઘુરામ રાજન સમિતિનો વિષય હતી ? સરકારી ખર્ચમાં કરકસર નિકાસ-આયાત સમતુલા નાણાકીય ક્ષેત્ર સુધારણા વધતા જતા ભાવો સરકારી ખર્ચમાં કરકસર નિકાસ-આયાત સમતુલા નાણાકીય ક્ષેત્ર સુધારણા વધતા જતા ભાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રાજકોષીય ખાધ (Fiscal deficit)માંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાધને ___ કહે છે. અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ મૂડી ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ મૂડી ખાધ મહેસૂલી ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મૂલ્યવર્ધીત કર (VAT) સૌ પ્રથમ ___ માં દાખલ કરવામાં આવ્યું. યુ.એસ.એ. ભારત બ્રિટન ફ્રાંસ યુ.એસ.એ. ભારત બ્રિટન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સંરક્ષણ, વ્યાજની ચૂકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટ લગત ખર્ચને ___ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. બિન-ઉત્પાદક ઉત્પાદક પ્રગતિશીલ વિકાસ લગત બિન-ઉત્પાદક ઉત્પાદક પ્રગતિશીલ વિકાસ લગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક વર્ષ કે તેથી ઓછા સમયની પરિપક્વતા (maturity) ધરાવતા સરકારના દેવાની જવાબદારીઓને ___ કહે છે. ડીપોઝીટનું પ્રમાણપત્ર કોમર્શીયલ પેપર્સ તીજોરી બીલ કોમર્શીયલ ડીપોઝીટ ડીપોઝીટનું પ્રમાણપત્ર કોમર્શીયલ પેપર્સ તીજોરી બીલ કોમર્શીયલ ડીપોઝીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP