GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઉપર પ્રતિબંધો બાબતે નીચેના પૈકી કયાં વિધાની સાચાં છે ?
1. તે વાણીજ્ય બેંકો સાથે હરીફાઈ કરી શકશે નહીં.
2. તે થાપણો ઉપર વ્યાજ ચૂકવશે નહીં.
3. તે સીધી અથવા આડકતરી રીતે વેપાર કરી શકશે નહીં.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સહકારી બેંકોમાં નોન રેસીડન્ટ એક્સટર્નલ ડીપોઝીટ (NRE) ખાતામાં મૂકેલી થાપણો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

NRE બચત થાપણો ઉપર સહકારી બેંક, સીધી કે આડકતરી રીતે, પૂર્વાધિકાર - લિયન (lien) મુકવાની સત્તા ધરાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ ન હોવો જોઈએ.
NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ હોઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP