GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વિશ્વ આરોગ્ય દિવસ દર 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
2. 2021 ના આરોગ્ય દિવસની વિષય વસ્તુ “Building a COVID-free world” હતી.
3. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાન (WHO) ના ઉદ્ભવના પ્રસંગે છે.

ફક્ત 1
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતનો નીચેના પૈકીનો કયો રેલ્વે ઝોન ભારતનો સંપૂર્ણ રીતે વીજળીકૃત કરેલો રેલ્વે ઝોન તરીકે જાણીતો છે ?

દક્ષિણ મધ્ય રેલ્વે
પશ્ચિમ મધ્ય રેલ્વે
ઉત્તર મધ્ય રેલ્વે
પૂર્વ મધ્ય રેલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઈજિપ્તમાં તાજેતરમાં થયેલા ખોદકામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઈજિપ્તના લક્સર (Luxor) શહેરમાં 3000 વર્ષ જૂનું ગામ ખોદકામમાં મળી આવ્યું છે.
2. આ ગામ 18મા રાજવંશના રાજા આમીનહોટેપ III ના રાજના સમયનું છે.
3. આ ગામ સુએઝ નહેરના પશ્ચિમ કિનારે આવેલું છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
હિંદ મહાસાગરમાં લશ્કરી અને વેપારી નૌકાજહાજોની ગતિવિધિઓનું નિયંત્રણ-દેખરેખ રાખવા માટે DRDO દ્વારા વિકસાવવામાં આવેલા નીચેના પૈકી કયા ઉપગ્રહનું ISRO દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું?

સિંધુનેત્ર
ગરૂડનેત્ર
સમુદ્રનેત્ર
સિંધુગરૂડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
“માય લાઈફ ઈઝ ફુલ : વર્ક, ફેમીલી એન્ડ અવર ફ્યુચર’’ પુસ્તકના લેખક કોણ છે ?

કિરણ મજમૂદાર
ચંદા કોચર
ઈન્દ્રા નૂયી
મૅરી કોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP