GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ની હકૂમત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં મેનેજર અને તેની ઉપરના હોદ્દાઓ CVC ની હકુમત હેઠળ આવે છે.2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, SIDBI અને NABARD ના ગ્રેડ D અને તેની ઉપરના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે. 3. સંરક્ષણ સામગ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં સંરક્ષણ દળના કર્નલ અને તેની નીચેની પાયરીના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતમાં જાહેર સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. 1974 માં કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D માં વર્ગીકૃત કરવામાં આવી હતી.2. હાલમાં ગ્રુપ A જુદી જુદી 91 સેવાઓનો સમાવેશ કરે છે.3. ભારતના બંધારણના અનુચ્છેદ 310 અનુસાર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવાના અધિકારીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે.4. રેલ્વે કર્મચારીવર્ગ સેવાઓ કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A હેઠળ આવે છે. 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ખાસ વર્ગો માટેની ખાસ જોગવાઈઓ બાબત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ભારતીય બંધારણના 16મા ભાગમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અને પછાત વર્ગો તેમજ એગ્લોઈન્ડીયન માટેની ખાસ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 2018ના 102મા સુધારા અધિનિયમે રાષ્ટ્રપતિને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્પષ્ટતા કરવા અધિકૃત કર્યા. ભારતીય બંધારણના 16મા ભાગમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અને પછાત વર્ગો તેમજ એગ્લોઈન્ડીયન માટેની ખાસ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 2018ના 102મા સુધારા અધિનિયમે રાષ્ટ્રપતિને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્પષ્ટતા કરવા અધિકૃત કર્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 રાજ્યપક્ષ તરીકેની માન્યતા માટે નીચેના પૈકી કઈ શરત/શરતોનું પાલન થવું જરૂરી છે ? જો તેણે રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિધાનસભાની બેઠકોની 3% બેઠકો જીતેલી હોવી જોઈએ. આપેલ પૈકી કોઈ નહીં જો તેણે સંબંધીત રાજ્યમાંથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્યના કુલ માન્ય મતોના 6% મત મેળવેલા હોવા જોઈએ. આપેલ બંને જો તેણે રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિધાનસભાની બેઠકોની 3% બેઠકો જીતેલી હોવી જોઈએ. આપેલ પૈકી કોઈ નહીં જો તેણે સંબંધીત રાજ્યમાંથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્યના કુલ માન્ય મતોના 6% મત મેળવેલા હોવા જોઈએ. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ? 1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી.2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે.3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે.4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે. ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP