GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
Q અને P વચ્ચે કયો સંબંધ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ભત્રીજો-ફોઈ
ભાઈ-બહેન
પુત્ર-માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
S એ T સાથે કયો સંબંધ ધરાવે છે ?

બહેન
ભત્રીજી
ભત્રીજો
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
નીચે પૈકી કઈ જોડી સ્ત્રીઓની છે ?

S, Q
R, S
T, Q
P, S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાકેશ પૂર્વ તરફ જોઈ ઊભો છે. ત્યાંથી તે ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે પુનઃ ડાબી તરફ ફરી 10 મીટર ચાલે છે. પછી તે જમણી તરફ 45° ના ખૂણે ફરી 25 મીટર ચાલે છે. હવે તે મૂળ સ્થાનથી કઈ દિશામાં છે ?

દક્ષિણ-પશ્ચિમ
દક્ષિણ-પૂર્વ
ઉત્તર-પૂર્વ
ઉત્તર-પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP