GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
P, Q અને R નું સરેરાશ વજન 61 કિલો છે. જો P અને Q નું સરેરાશ વજન 67.5 કિલો હોય અને Q અને R નું સરેરાશ વજન 52.5 કિલો હોય તો Q નું વજન કેટલું હશે ?

55 કિલો
57 કિલો
64 કિલો
આમાંનુ એક પણ નહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
600 કિમીની એક યાત્રામાં એક કાર એક મોટર સાયકલ કરતાં 20 કિમી/કલાક જેટલી વધારે ઝડપે ગતિ કરે છે. જો તે અંતર કાપતા મોટર સાયકલને કાર કરતાં 15 કલાક વધારે લાગે તો કારની ઝડપ કેટલી હશે ?

30 કિમી/કલાક
આપેલ પૈકી કોઈ નહીં
45 કિમી/કલાક
40 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ?

રૂ. 39,800
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 34,600
રૂ. 38,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે રૂા. 675 વહેંચવામાં આવે છે. જો છોકરાઓ અને છોકરીઓની કુલ સંખ્યા 75 હોય, તથા દરેક છોકરાને રૂા. 20 અને દરેક છોકરીને રૂા. 5 મળ્યા હોય; તો છોકરીઓની સંખ્યા કેટલી હશે ?

53
આપેલ પૈકી કોઈ નહીં
55
51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP