GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઈજિપ્તમાં તાજેતરમાં થયેલા ખોદકામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઈજિપ્તના લક્સર (Luxor) શહેરમાં 3000 વર્ષ જૂનું ગામ ખોદકામમાં મળી આવ્યું છે. 2. આ ગામ 18મા રાજવંશના રાજા આમીનહોટેપ III ના રાજના સમયનું છે. 3. આ ગામ સુએઝ નહેરના પશ્ચિમ કિનારે આવેલું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને રંગવિહીન, ગંધહીન હોય છે. 2. નાઈટ્રસ ઓક્સાઈડ ઓરડાના તાપમાને અતિ જ્વલનશીલ હોય છે. 3. નાઈટ્રસ ઓક્સાઈડ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ અને હવા પ્રદૂષક છે.