GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતે ચંદ્રયાન-1 ને ક્યારે પ્રસ્થાપિત કર્યું હતું ? 2008 2009 2010 2007 2008 2009 2010 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આપત્તિ (દુર્ઘટના) વ્યવસ્થાપન (Disaster management)કાયદો ક્યારે બનાવવામાં આવ્યો ? 2009 2006 2003 2005 2009 2006 2003 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે B.Tech અભ્યાસક્રમ શરૂ કરનારી દેશની પ્રથમ સંસ્થા કઈ છે ? IIT મુંબઈ IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT મુંબઈ IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી ખરા વિધાન પસંદ કરો.1. આ યોજના ગરીબીરેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેકશન આપવા અંગે છે.2. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા 'Give it up' પહેલ કરી હતી. 1 અને 2 માત્ર 2 માત્ર 1 આપેલ પૈકી એક પણ નહીં 1 અને 2 માત્ર 2 માત્ર 1 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય ?1. 1951952. 1811813. 1201204. 89189 ફક્ત 1 અને 4 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 4 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ફક્ત 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP