GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મહિલા શક્તિ કેન્દ્રો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. આ કેન્દ્રોની પ્રથમ વખત ઘોષણા 2017-18 ના અંદાજપત્રના ભાષણ દરમ્યાન થઈ હતી.ii. મહિલા સહિત કેન્દ્ર યોજના ગ્રામીણ મહિલાઓને તાલીમ અને ક્ષમતા નિર્માણનો લાભ લેવા માટે સરકાર સુધી પહોંચવા માટેના આંતરફલક પૂરું પાડવાની કલ્પના છે.iii. મહિલા શક્તિ કેન્દ્ર હેઠળની પ્રવૃતિઓનું અમલીકરણ ગ્રામ પંચાયત સ્તરે થશે અને બ્લોક/તાલુકા કેન્દ્રો મારફતે સગવડ પૂરી પાડવામાં આવશે. i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઈન્ડિયા INX બાબતે નીચેના પૈકી કયા સાચાં છે ?i. ઈન્ડિયા INX ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ છે.ii. તે દિવસના 22 કલાક કાર્ય કરશે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કાર્ય કરશે એટલે કે જ્યારે જાપાન એક્સચેન્જ શરૂ થાય ત્યારથી શરૂ કરીને જ્યારે યુ.એસ. બજાર પૂરું થાય ત્યારે બંધ થશે.iii. ઈન્ડિયા INX એ ખાનગી જૂથના લોકોની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. ફક્ત ii અને iii ફક્ત i અને ii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને ii i, ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) e-NAM બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઈલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે. e- NAM ના અમલીકરણ માટે NABARD 'લીડ એજન્સી(lead agency)' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઈલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે. e- NAM ના અમલીકરણ માટે NABARD 'લીડ એજન્સી(lead agency)' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?i. G7 અને BRICS ના તમામ સભ્યોનું પ્રતિનિધિત્વ G20 માં થાય છે.ii. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ G20ની સ્થાપના )G7 દ્વારા કરવામાં આવી હતી.iii. G20 નો પ્રાથમિક ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે. ફક્ત iii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને iii ફક્ત iii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) રોકડ અનામત ગુણોત્તર(Cash Reserve Ratio) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે બેંકો પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે. તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે બેંકો પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP