GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઈન્ડિયા INX બાબતે નીચેના પૈકી કયા સાચાં છે ?
i. ઈન્ડિયા INX ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ છે.
ii. તે દિવસના 22 કલાક કાર્ય કરશે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કાર્ય કરશે એટલે કે જ્યારે જાપાન એક્સચેન્જ શરૂ થાય ત્યારથી શરૂ કરીને જ્યારે યુ.એસ. બજાર પૂરું થાય ત્યારે બંધ થશે.
iii. ઈન્ડિયા INX એ ખાનગી જૂથના લોકોની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયો ઘઉંના પાકનો રોગ નથી ?

કથ્થાઈ ગેરૂ (Brown rust)
કાળો ગેરૂ (Black rust)
પીળો ગેરૂ (Yellow rust)
પાનનો સુકારો (Late blight)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય રેલવે દ્વારા નીચેના પૈકી કઈ ભારતની સૌથી જુની ચાલતી ટ્રેનનું પુનઃ નામકરણ નેતાજી એક્સપ્રેસ તરીકે કરવામાં આવ્યું છે ?

હાવરા - મદ્રાસ મેલ
હિમાલયન કવીન
હાવરા - નવી દિલ્હી રાજધાની
હાવરા - કલ્કા મેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
CPI ઔદ્યોગિક કામદારો શ્રેણી - પ્રથમ વખત વૈજ્ઞાનિક ઢબે મૂળ વર્ષ 1960=100 સાથે રજૂ થઈ.
આપેલ પૈકી એક પણ નહીં
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI)નો મૂળ વર્ષ 2010=100 થી સુધારીને 2012=100 કર્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા માનવામાં આવે છે ?

જયંત નારલીકર
દેવરાજ સિક્કા
વિક્રમ સારાભાઈ
વસંત ગોવરીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા રાજ્યે NITI આયોગના ઈન્ડિયન ઈનોવેશન ઈન્ડેક્ષ 2020 ની બીજી આવૃત્તિના ઈનોવેશન ઈન્ડેક્ષમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ?

મહારાષ્ટ્ર
કેરળ
કર્ણાટક
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP