GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ? શ્રી નારાયણ ગુરૂ જ્યોતિબા ફૂલે ઈ. વી. રામાસ્વામી નાયકર બી. આર. આંબેડકર શ્રી નારાયણ ગુરૂ જ્યોતિબા ફૂલે ઈ. વી. રામાસ્વામી નાયકર બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ગોઠવો.i. ચંપારણ્ય સત્યાગ્રહ ii. ખેડા સત્યાગ્રહiii. અમદાવાદ મીલ હડતાલiv. રૉલેટ સત્યાગ્રહ i, iii, ii, iv iv, iii, i, ii i, ii, iii, iv ii, i, iv, iii i, iii, ii, iv iv, iii, i, ii i, ii, iii, iv ii, i, iv, iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "મહાગુજરાત" શબ્દ ___ દ્વારા આપવામાં આવ્યો હતો. સનત મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક ક. મા. મુનશી જીવરાજ મહેતા સનત મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક ક. મા. મુનશી જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર થાય છે ? શ્રૃંગાશ્વ ગેંડો ખૂંધવાળો આખલો વાઘ શ્રૃંગાશ્વ ગેંડો ખૂંધવાળો આખલો વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ___ ના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌદ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ. અશ્વઘોષ ઉપગુપ્ત વાસુમિત્ર મહાકશ્યપ અશ્વઘોષ ઉપગુપ્ત વાસુમિત્ર મહાકશ્યપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP