GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો. i. જેનો એકમ અંક 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. ii. જે સંખ્યાને અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. iii. બેકી સંખ્યાઓનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય છે, પરંતુ એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય તે જરૂરી નથી. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
K એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. જ્યારે S તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 જેટલા વધારે છે. તો પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે ?