GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઈન્ડિયા હાઉસ રાખ્યું.ii. મેડમ કામાએ 1907માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો.iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન "મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્માન હોવાનો ગર્વ છે." હતું.iv. ભગતસિંહ એ "ઈન્કલાબ જિંદાબાદ" નો યુદ્ધ-નારો આપ્યો હતો. ફક્ત i અને ii i,ii,iii અને iv ફક્ત ii, iii અને iv ફક્ત i, iii અને iv ફક્ત i અને ii i,ii,iii અને iv ફક્ત ii, iii અને iv ફક્ત i, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો ?i. ખેડાii. નાગપુર ઝંડા સત્યાગ્રહiii. બારડોલીiv. ધરાસણા i, ii, iii અને iv ફક્ત i, ii અને iii ફક્ત i, ii અને iv ફક્ત i અને iii i, ii, iii અને iv ફક્ત i, ii અને iii ફક્ત i, ii અને iv ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા જૈન ધર્મના "ત્રિરત્નો" છે ? સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મહારાજા રણજીતસિંહની રાજધાની ___ હતી. પેશાવર અમૃતસર અંબાલા લાહોર પેશાવર અમૃતસર અંબાલા લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP