GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ? ઉપગુપ્ત રાધાગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્યગુપ્ત ઉપગુપ્ત રાધાગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્યગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત "મત્તવિલાસ પ્રહસન" લખ્યું હતું ? નરસિંહવર્મન -II મહેન્દ્રવર્મન પરમેશ્વરવર્મન નરસિંહવર્મન -I નરસિંહવર્મન -II મહેન્દ્રવર્મન પરમેશ્વરવર્મન નરસિંહવર્મન -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાંખ્યો ? રણમલજી જામ રાવલજી સતાજી જામ વિભાજી રણમલજી જામ રાવલજી સતાજી જામ વિભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે ? રાખી ગઢી ધોળાવીરા સુરકોટડા મોહેં-જો-દરો રાખી ગઢી ધોળાવીરા સુરકોટડા મોહેં-જો-દરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ? અલ્બુકર્ક નુનો દા કુન્હા ફ્રાંસિસ્કો ડી અલ્મીડા વાસ્કો-દ-ગામા અલ્બુકર્ક નુનો દા કુન્હા ફ્રાંસિસ્કો ડી અલ્મીડા વાસ્કો-દ-ગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP