GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સ્ટેમ સેલ્સ (Stem Cells) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. શરીર અથવા પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ સ્ટેમ સેલ પુત્રી કોષો (daughter cells) તરીકે વધુ કોષોના નિર્માણ માટે વિભાજીત થાય છે.2. આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ બને છે અથવા વિશિષ્ટકોષો બને છે.3. વૈજ્ઞાનિકો નિયમિત પુખ્ત કોષોને આનુવંશિક રીપ્રોગ્રામીંગનો ઉપયોગ કરીને સ્ટેમ સેલમાં પરિવર્તિત કરવાના હજુ પ્રયત્નો કરી રહ્યા છે. ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?1. વિખંડન (Fission) અને સંલયન (Fusion) બંને નાભિકીય (Nuclear) પ્રતિક્રિયાઓ (Reactions) છે જે ઊર્જા (Energy) ઉત્પન્ન કરે છે.2. વિખંડન (Fission) એવી પ્રક્રિયા છે જેમાં બે હલકા નાભિક (Nuclei) એકસાથે ભેગા થાય છે.3. સંલયન (Fusion) ભારે અસ્થાયી (Unstable) નાભિ (Nucleus) ને બે હલકા નાભિક (Nuclei) માં વિભાજીત કરવાની પ્રક્રિયા છે. ફક્ત 1 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વર્તમાન સમયમાં મોટાભાગના દૂરસંચાર ઉપગ્રહો ભૂસ્થાયી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ ___ ની ઉપર હોવો જોઈએ. વિષુવવૃત્ત ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કર્કવૃત આપેલ પૈકી એક પણ નહીં વિષુવવૃત્ત ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કર્કવૃત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહી છે કારણ કે તે ___ હવામાંની બાષ્પનું શોષણ કરે છે અને તેની ગરમીને જાળવી રાખે છે. સૌર કિરણોત્સર્ગના પારજાંબલી વિભાગનું (Ultraviolet) નું શોષણ કરે છે. સૌર કિરણોત્સર્ગનો અવરક્ત વિભાગ (Infrared) નું શોષણ કરે છે. તમામ સૌર કિરણોનું શોષણ કરે છે. હવામાંની બાષ્પનું શોષણ કરે છે અને તેની ગરમીને જાળવી રાખે છે. સૌર કિરણોત્સર્ગના પારજાંબલી વિભાગનું (Ultraviolet) નું શોષણ કરે છે. સૌર કિરણોત્સર્ગનો અવરક્ત વિભાગ (Infrared) નું શોષણ કરે છે. તમામ સૌર કિરણોનું શોષણ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ એક્સ સીટુ સર્વેક્ષણ પદ્ધતિ (Ex Situ Conservation)નો પ્રકાર નથી ? રાષ્ટ્રીય ઉદ્યાનો બીજ છત (Seed Vault ) વનસ્પતિ ઉદ્યાન આપેલ પૈકી કોઈ નહીં રાષ્ટ્રીય ઉદ્યાનો બીજ છત (Seed Vault ) વનસ્પતિ ઉદ્યાન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP