GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. ડીપ્થેરીયા (Diphtheria) - આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.2. ટીટનસ (Tetanus) આ એક વાયરલ ચેપ છે.3. ઊંટાટીયુ (Pertussis) - અતિ ચેપી શ્વસન રોગ છે.4. ડેન્ગ્યુ તાવ - રોગના વાહક (Vector borne) દ્વારા થતો વાયરલ ચેપ છે. 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે ? કોબાલ્ટ નીકલ આપેલ પૈકી એક પણ નહીં ઝીક્રોનીયમ કોબાલ્ટ નીકલ આપેલ પૈકી એક પણ નહીં ઝીક્રોનીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?1. પૃથ્વી-1 - ટૂંકી પહોંચ મર્યાદાની (short range) બેલેસ્ટીક મીસાઈલ.2. K-5 - સ્ફોટક અગ્રનું (warheads) વહન કરી શકતા નથી.3. નાગ -"ફાયર અને ફર્ગેટ" માર્ગદર્શિત (guided) મીસાઈલ. ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મંગળ ભ્રમણકક્ષા મિશન (The Mars Orbiter Mission) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. તે ISRO દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે.2. ISRO મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે.3. ભારત મંગળ ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર છે. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા ક્લાઉડ કોમ્પ્યુટિંગના સેવા મોડલ્સ છે ?1. સેવાગત માળખાકીય સુવિધાઓ2. સેવા તરીકે પ્લેટફોર્મ3. ડેક્સટોપ વિઝ્યુલાઈઝેશન4. સેવા તરીકે ડેટા ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP