GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાસાએ (NASA) DART તરીકે ઓળખાતી બ્રહ્માંડીય અસરો સામે ગ્રહીય સંરક્ષણ રચના (Planetary defense mechanism) તરીકે કાર્ય કરવા માટે તેના પ્રથમ મિશનનું નિર્માણ કર્યું છે. DART એટલે શું ? Double Asteroid Reducing Test Double Asteroid Resolution Test Double Asteroid Redirection Test Double Asteroid Remission Test Double Asteroid Reducing Test Double Asteroid Resolution Test Double Asteroid Redirection Test Double Asteroid Remission Test ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ચીકનગુનીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે. ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે. ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે. 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ જેડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. ઉભયજીવીઓ – ઘણા બધા ઈંડા મૂકે છે.2. સરિસૃપો – ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવે છે.3. પ્રોટોઝોઆ – શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. પ્રથમ પેઢીના રીએક્ટર U-238 નો ઉપયોગ કરે છે અને આડપેદાશ તરીકે પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે.2. બીજી પેઢીના રીએક્ટર પ્રથમ પેઢીના રીએક્ટર દ્વારા ઉત્પન્ન કરવાના આવેલા પ્લુટોનિયમનો યુરેનિયમ સાથે બળતણ તરીકે ઉપયોગ કરે છે.3. બીજી પેઢીના રીએક્ટર કુલન્ટ (coolant) તરીકે ભારે પાણીનો (heavy water) ઉપયોગ કરે છે.4. બીજી પેઢીના રીએક્ટર થોરિયમનું U-233 માં રૂપાંતર કરે છે. ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP