GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.
2. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.
3. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ગુજરાતમાં 2001-2011ના દશકા દરમ્યાન પુરૂષોના સાક્ષરતા દરમાં કુલ વધારો કરતાં સ્ત્રીઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે ?

સંરક્ષણ
પેકેજીંગ
બાંધકામ
ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP