GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ચીકનગુનીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે.
આપેલ બંને
ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારીબેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ___ કહેવાય.

બેંક રેટ
રીવર્સ રેપો રેટ
આપેલ પૈકી કોઈ નહીં
રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે ?

સંરક્ષણ
ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ
બાંધકામ
પેકેજીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પશ્ચિમિયા પવનો ભાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે બંને ગોળાર્ધમાં 35° થી 65° અક્ષાંશો વચ્ચે વાતા પવનો છે.
2. તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપ-ધ્રુવીય લઘુદાબ પટ તરફ વાય છે.
3. તે પ્રતિ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત ___ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે.

આપેલ પૈકી કોઈ નહીં
સાપેક્ષ
પરિસ્થિતિજન્ય
નિરપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP