GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ? ડિવીડન્ડ ઘસારા ફંડ શેર ભંડોળ રિઝર્વ ફંડ ડિવીડન્ડ ઘસારા ફંડ શેર ભંડોળ રિઝર્વ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) દેશમાં સૌપ્રથમ સહકારી મંડળીઓનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ? 1950માં 1915માં 1912માં 1948માં 1950માં 1915માં 1912માં 1948માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રેફીઝન મંડળીઓના ધોરણે સહકારી ધિરાણ મંડળીઓનો કાયદો કોણે ઘડ્યો ? ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે સર એડવર્ડ લૉ વિલીયમ બેન્ટિક ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે સર એડવર્ડ લૉ વિલીયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લિ.ના સ્થાપક કોણ હતા ? ઈશ્વરભાઈ મકવાણા આત્મારામ પટેલ સાંકળચંદ પટેલ ભોળાભાઈ પટેલ ઈશ્વરભાઈ મકવાણા આત્મારામ પટેલ સાંકળચંદ પટેલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી પ્રવૃત્તિનું મહત્ત્વ સમજાવતું હિન્દી ચલચિત્ર કયું છે ? ચક્ર મંથન સચ્ચા-જુઠ્ઠા તલાશ ચક્ર મંથન સચ્ચા-જુઠ્ઠા તલાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP