GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ? અડાસ અને ઉમરેઠ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં હાડગૂડ અને ગોપાલપુરા આણંદ અને પેટલાદ અડાસ અને ઉમરેઠ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં હાડગૂડ અને ગોપાલપુરા આણંદ અને પેટલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 10 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : બડાઈ મારવી ખૂબ કામ કરવું નિંદા કરવી બીજાનાં વખાણ કરવાં આપ વખાણ કરવાં ખૂબ કામ કરવું નિંદા કરવી બીજાનાં વખાણ કરવાં આપ વખાણ કરવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ did you stay ___ Somnath last month ? How far, on How, for How long, in How much, for How far, on How, for How long, in How much, for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) એક ફોટામાં દેખાતા પુરુષને બતાવીને અંજલી કહે છે કે તે મારી બહેનના ભાઈ ના પિતાનો એક માત્ર દીકરો છે, તો તે પુરુષ અંજલીનો શું થાય ? ભાઈ મામા (કઝીન) પિત્રાઈ ભાઈ પિતા ભાઈ મામા (કઝીન) પિત્રાઈ ભાઈ પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP