GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? ફ્રેન્ચ જર્મન પોર્ટુગિઝ અંગ્રેજ ફ્રેન્ચ જર્મન પોર્ટુગિઝ અંગ્રેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? 1945 1997 1990 1975 1945 1997 1990 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી કર્યું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ? હિમાલયના હિંડોળે હિમાલયનો પ્રવાસ નવી દ્રષ્ટિ પૂર્વ યુરોપનો પ્રવાસ હિમાલયના હિંડોળે હિમાલયનો પ્રવાસ નવી દ્રષ્ટિ પૂર્વ યુરોપનો પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ? વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ વ્યાપાર સંસ્થાન અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ વ્યાપાર સંસ્થાન અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ આરોગ્ય સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) She ___ that it was a very beautiful scene. exclaim ordered exclaimed said to exclaim ordered exclaimed said to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP