GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રાજય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યાને નાથવા કઇ યોજના શરૂ કરી છે ?

જનની સુરક્ષા યોજના
ચિરંજીવી યોજના
બાળસખા યોજના
મિશન બલમ્ સુખમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

દર માસના બીજા શુક્રવારે
દર માસના ચોથા શુક્રવારે
દર માસના બીજા ગુરૂવારે
દર માસના ચોથા સોમવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સબલા યોજનાનો ઉદ્દેશ શું છે ?

11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ
તરૂણીઓને તબીબી સલાહ
માતાઓના કુપોષણને નાથવા
કુપોષિત બાળાઓની સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP