GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) એવો વિસ્તાર કે જ્યાં ઘણાં બધાં કુટુંબ/વસ્તી એક સાથે રહેતા હોય અને પોતાની રોજબરોજની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પર આધારિત હોય, જે બંને માટે લાભદાયી હોય તેને શું કહેવાય ? વર્ગ સમાજ સમૂહ સમુદાય વર્ગ સમાજ સમૂહ સમુદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) આંગળાવાડીનું મકાન પુરૂં પાડવાનું કામ નીચેનામાંથી ક્યા સમુદાયના સભ્ય કરે છે ? ગ્રામ પંચાયત મહિલા મંડળ પ્રમુખ પ્રાથમિક શાળા શિક્ષકો ગ્રામ્ય મહિલાઓ ગ્રામ પંચાયત મહિલા મંડળ પ્રમુખ પ્રાથમિક શાળા શિક્ષકો ગ્રામ્ય મહિલાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યક્ષ પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ નથી ? લેખિત માધ્યમો મેળો ગૃહ મુલાકાત મીટીંગ લેખિત માધ્યમો મેળો ગૃહ મુલાકાત મીટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગૃહ મુલાકાત દરમ્યાન અગ્રીમતાનાં ઘરોમાં ગ્રોથ ચાર્ટમાં લાલ કલરમાં આવતા બાળકોના ઘરની મુલાકાત દર અઠવાડિયે કેટલી વાર કરવી જરૂરી છે ? ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને પ્રસૂતિ દીઠ કેટલા રૂપિયા મળે છે ? રૂ. 600 રૂ. 500 રૂ. 400 રૂ. 700 રૂ. 600 રૂ. 500 રૂ. 400 રૂ. 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP