GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) "ગોરમાને પાંચે આંગળિયે પુજયાં....." ગીતના કવિનું નામ જણાવો. અનિલ જોશી રમેશ પારેખ લાલજી કાનપરિયા વિનોદ જોશી અનિલ જોશી રમેશ પારેખ લાલજી કાનપરિયા વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રૂઢિપ્રયોગનો અર્થ લખો. - ભાંગરો વાટવો. બલિદાન આપવું ગેરસમજ થવી રહસ્ય પ્રગટ થવું છૂપી વાત ખુલ્લી કરવી બલિદાન આપવું ગેરસમજ થવી રહસ્ય પ્રગટ થવું છૂપી વાત ખુલ્લી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો, 'જેનું કૌમાર ખંડિત થયું નથી તેવી.' અક્ષત યોનિ પરણિત કૌમાર્ય વિધુર અક્ષત યોનિ પરણિત કૌમાર્ય વિધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) છંદ ઓળખાવો. “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો” ઝૂલણાં મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ઝૂલણાં મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંધિ છોડો. :– ઉચ્છવાસ ઉચ્છ્ + વાસ ઉચ્છ + અવાસ ઉછ્ + શ્વાસ ઉદ્ + શ્વાસ ઉચ્છ્ + વાસ ઉચ્છ + અવાસ ઉછ્ + શ્વાસ ઉદ્ + શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP