GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પેન્ટાવેલન્ટ (Pentavalent) રસી (Vaccine) કેટલા રોગો સામે બાળકને રક્ષણ આપે છે ? બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) બાળકોમાં કુપોષણની સમીક્ષા માટેના ત્રણ અગત્યના માપદંડ કયા છે ? તાવ, શરદી અને ઝાડા વજન, ઉંચાઈ અને B.M.I. વજન, ઉંચાઈ અને રસી મૂકાવુ વજન, ઉંચાઈ અને B.M.R તાવ, શરદી અને ઝાડા વજન, ઉંચાઈ અને B.M.I. વજન, ઉંચાઈ અને રસી મૂકાવુ વજન, ઉંચાઈ અને B.M.R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) નીચે આપેલા મૂળાક્ષરો અને આંકડાની જોડના આધારે વિકલ્પમાં આપેલ કયા આંકડાઓમાંથી અર્થપૂર્ણ શબ્દ બનશે ?P N O A C L M I 1 2 3 4 5 6 7 8 2, 7, 8, 6, 4, 3, 1, 5 7, 1, 8, 5, 6, 2, 4, 3 5, 3, 7, 1, 6, 4, 8, 2 4, 7, 5, 2, 6, 8, 1, 3 2, 7, 8, 6, 4, 3, 1, 5 7, 1, 8, 5, 6, 2, 4, 3 5, 3, 7, 1, 6, 4, 8, 2 4, 7, 5, 2, 6, 8, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ગુજરાતમાંથી મળી આવતાં ખનિજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી ? બોક્સાઈટ - કચ્છ, જામનગર ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા બોક્સાઈટ - કચ્છ, જામનગર ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : વિરહિણીના આંસુ જેવો મહુડો ! ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP