GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

શ્રેયા, યશ અને માનસી
યશ અને માનસી
હાર્દ અને યશ
શ્રેયા, માનસી અને હાર્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સપ્ટેમ્બર-2018માં ભારતમાં 100મું એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે, તે કયા રાજ્યના કયા શહેરનું છે ?

સિક્કિમ, પાક્યોંગ
નાગાલેન્ડ, કોહિમા
અરુણાચલ પ્રદેશ, ઈટાનગર
ત્રિપુરા, અગરતલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભાજીમાં કયું પોષકતત્ત્વ વિપુલ પ્રમાણમાં હોય છે ?

કાબોહાઈડ્રેટ
ચરબી
આપેલ પૈકી એક પણ નહીં
પ્રોટીન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ સ્થિતિનો કયો સૂચકાંક દશવિ છે ?

ઊંચાઈ પ્રમાણે વજન
વજન પ્રમાણે ઊંચાઈ
ઉંમર પ્રમાણે વજન
ઉંમર પ્રમાણે ઊંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP