GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1992 1989 1990 1988 1992 1989 1990 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 220V, 50Hz 220V, 60Hz 110V, 60Hz 110V, 50Hz 220V, 50Hz 220V, 60Hz 110V, 60Hz 110V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શ્રેણી પૂર્ણ કરો.10, 29, 66, 127,... 169 218 223 178 169 218 223 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ? ઇ.સ. 1911 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1927 ઇ.સ. 1941 ઇ.સ. 1911 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1927 ઇ.સ. 1941 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.