GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 110V, 60Hz 110V, 50Hz 220V, 50Hz 220V, 60Hz 110V, 60Hz 110V, 50Hz 220V, 50Hz 220V, 60Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. He, as well as his friends, ___ to my place everyday. come were coming comes are coming come were coming comes are coming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1989 1992 1988 1990 1989 1992 1988 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના ચોથા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ? મોરબી પાટણ રાજકોટ ગીર સોમનાથ મોરબી પાટણ રાજકોટ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP