GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂંક પામેલ ઉર્જીત પટેલ રિઝર્વ બેંકના કેટલામા ગવર્નર છે ? 24 મા 23 મા 22 મા 21 મા 24 મા 23 મા 22 મા 21 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? લેવોઝિયર હેન્રી કેવેન્ડીશ બોઈલ હેબર લેવોઝિયર હેન્રી કેવેન્ડીશ બોઈલ હેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મભૂષણ પદ્મશ્રી સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીતરત્ન પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ? સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Work hard ___ you should fail. and lest so that but and lest so that but ANSWER DOWNLOAD GUJARATI MCQ APP