GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.Bucket : Actvbdjldfsu :: Bonus : ___ Acmnmotvrt Acnpmotvrt Acmnmoturt Sunob Acmnmotvrt Acnpmotvrt Acmnmoturt Sunob ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 12મી 14મી 15મી 13મી 12મી 14મી 15મી 13મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? ધ્રોલ પડધરી ખંભાળિયા લાલપુર ધ્રોલ પડધરી ખંભાળિયા લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી ક્યા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? ખેતી ઉદ્યોગ ક્ષેત્ર માળખાગત સવલતો અસંગઠિત ક્ષેત્ર ખેતી ઉદ્યોગ ક્ષેત્ર માળખાગત સવલતો અસંગઠિત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP