GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? ભારત બ્રિટન (યુ.કે.) રશિયા યુ.એસ.એ. ભારત બ્રિટન (યુ.કે.) રશિયા યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ? પારરક્ત અલ્ટ્રાસોનિક પારજાંબલી ઈન્ફ્રાસોનિક પારરક્ત અલ્ટ્રાસોનિક પારજાંબલી ઈન્ફ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 6% લેખે રૂ. 6000 નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 360 6381.60 381.60 741.60 360 6381.60 381.60 741.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મોહનદાસ કરમચંદ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચે આપેલ શબ્દનાં વિરુધ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ફૂવડ સુઘડ સ્વસ્થ ગંદકી બેડોળ સુઘડ સ્વસ્થ ગંદકી બેડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP