GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? કરમસદ અમદાવાદ વલ્લભ વિદ્યાનગર બારડોલી કરમસદ અમદાવાદ વલ્લભ વિદ્યાનગર બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સરકારશ્રીએ જાહેર કરેલ ટેબલેટ સહાય પોજના અંતર્ગત પ્રથમ તબકકે કોમ્પ્યુટરને લગતા અમુક અભ્યાસક્રમોમાં તાલીમ લેતા આશરે કેટલા તાલીમાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ આપવામાં આવશે ? 7000 8000 10000 6000 7000 8000 10000 6000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ___ do you think, will get the first prize ? Whose How Whom Who Whose How Whom Who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ બાદ તુરતજ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી ? ઓમપ્રકાશ કોહલી કૈલાસપતિ મિશ્રા વજુભાઈ વાળા માર્ગારેટ આલ્વા ઓમપ્રકાશ કોહલી કૈલાસપતિ મિશ્રા વજુભાઈ વાળા માર્ગારેટ આલ્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP