GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ?

ઈન્ફ્રાસોનિક
અલ્ટ્રાસોનિક
પારજાંબલી
પારરક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કઈ જોડી ખોટી છે તે શોધો.

ઓવરો-પુલ્લિંગ
પૂંજી-પુલ્લિંગ
વસાણું–નપુંસકલિંગ
કસ્તૂરી-સ્ત્રીલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે
મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધીજી
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ?

ગૃહમાં તેઓ મત આપી શકે છે.
રાજ્યપાલ તેઓને નીમે છે.
રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.
રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP