GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 22 આર્ટીકલ - 15 આર્ટીકલ - 17 આર્ટીકલ - 19 આર્ટીકલ - 22 આર્ટીકલ - 15 આર્ટીકલ - 17 આર્ટીકલ - 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે ? મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક ઉત્તર પ્રદેશ, તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક ઉત્તર પ્રદેશ, તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ (RTI Act) ક્યારથી અમલમાં આવ્યો ? 2005 2009 2010 2007 2005 2009 2010 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ -151 આર્ટીકલ -143 આર્ટીકલ -145 આર્ટીકલ -148 આર્ટીકલ -151 આર્ટીકલ -143 આર્ટીકલ -145 આર્ટીકલ -148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) માધવ (માધા) વાવb) રોહા ફોર્ટ c) આનંદ આશ્રમ બિલખા d) રૂઠી રાણીનો મહેલ 1. કચ્છ જિલ્લો 2. જૂનાગઢ જિલ્લો 3. સુરેન્દ્રનગર જિલ્લો 4. સાબરકાંઠા જિલ્લો a-1, b-3, c-2, d-4 a-3, b-2, c-1, d-4 a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 a-1, b-3, c-2, d-4 a-3, b-2, c-1, d-4 a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP