GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો.5, 8, 11, 14, ___, 320 106 મુ 104 મુ 64 મુ 105 મુ 106 મુ 104 મુ 64 મુ 105 મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વાતાવરણ દબાણ = ___ પાસ્કલ (Pa) (આશરે) 1.01 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ 10.1 × 10⁵ 1.01 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ 10.1 × 10⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના રાષ્ટ્રપતિના વરદ્હસ્તે તાજેતરમાં ગુજરાતના ખેલાડી હરમીત દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? દ્રોણાચાર્ય એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ અર્જુન એવોર્ડ ભારત રત્ન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ અર્જુન એવોર્ડ ભારત રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2650 2520 2620 2040 2650 2520 2620 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.ઓસાણ ન રહેવું સરળ ન હોવું ઈચ્છા થવી સ્મૃતિ હોવી યાદ ન રહેવું સરળ ન હોવું ઈચ્છા થવી સ્મૃતિ હોવી યાદ ન રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP