GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા જણાવો. 245 250 253 238 245 250 253 238 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઈ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 1 2 4 3 1 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઇ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP