GSSSB Bin Sachivalay Mock Test 1 ધોળાવીરાને સિંધુ સભ્યતાનુ ભારતનુ સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર અને સૌથી મોટું નગર કોને ગણાવ્યું છે ? એસ. આર. રાવ માધો સ્વરૂપ વત્સ કે. સી. શ્રીવાસ્તવ જે. પી. જોશી એસ. આર. રાવ માધો સ્વરૂપ વત્સ કે. સી. શ્રીવાસ્તવ જે. પી. જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સુરેન્દ્રનગરના રંગપુર નગરમાંથી ખેતીના કયા પુરાવા મળ્યા છે ? એક પણ નહીં મગના ફોતરા ડાંગરના ફોતરા આપેલ બંને એક પણ નહીં મગના ફોતરા ડાંગરના ફોતરા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 પ્રથમ બૌદ્ધ સંગતિના અધ્યક્ષ કોણ હતા ? મહાક્સ્યપ વસુમિત્ર કાલાશોક અજાતશત્રુ મહાક્સ્યપ વસુમિત્ર કાલાશોક અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? શ્રીમતી હંસાબેન મહેતા શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ શ્રીમતી કલ્પનાબેન શેઠ શ્રીમતી પુષ્પાબેન મહેતા શ્રીમતી હંસાબેન મહેતા શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ શ્રીમતી કલ્પનાબેન શેઠ શ્રીમતી પુષ્પાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સૌરાષ્ટ્રનો સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો હતો ? ધોલેરા સત્યાગ્રહ ખાખરેચી સત્યાગ્રહ વળા સત્યાગ્રહ વણોદ સત્યાગ્રહ ધોલેરા સત્યાગ્રહ ખાખરેચી સત્યાગ્રહ વળા સત્યાગ્રહ વણોદ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP