GSSSB Bin Sachivalay Mock Test 1
આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે ___

શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી
આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી
આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય
સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
નાણાં મંત્રાલય
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
સિકયુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP