GSSSB Bin Sachivalay Mock Test 1 એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂા. છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂા. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો ? એક પણ નહી પુરુષો 80 % અને સ્ત્રીઓ 20 % પુરુષો 30 % અને સ્ત્રીઓ 70 % પુરુષો 70 % અને સ્ત્રીઓ 30 % એક પણ નહી પુરુષો 80 % અને સ્ત્રીઓ 20 % પુરુષો 30 % અને સ્ત્રીઓ 70 % પુરુષો 70 % અને સ્ત્રીઓ 30 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સમતલો 3x – 6y – 2z = 7 અને 2x + y – kz = 5 પરસ્પર લંબ હોય, તો k = ___ 2 3 0 (zero) 2 3 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સમતોલ આહાર માટે દરરોજનું માથાદીઠ કેટલું શાકભાજી આરોગવું જોઈએ ? 200 ગ્રામ 120 ગ્રામ 100 ગ્રામ 300 ગ્રામ 200 ગ્રામ 120 ગ્રામ 100 ગ્રામ 300 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 અંર્તગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C) થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો. વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 0.4 સેકન્ડ 0.1 સેકન્ડ 0.3 સેકન્ડ 0.2 સેકન્ડ 0.4 સેકન્ડ 0.1 સેકન્ડ 0.3 સેકન્ડ 0.2 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP